સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) 'આવકવેરા ધારો, 1961ની જોગવાઈ મુજબ કોઈપણ મૂડી મિલકત વેચવાથી થયેલા લાંબાગાળાના મૂડી-નફાનું, વેચાણ તારીખ પછીના ___ દરખાસ્ત,' 'નિયત મિલકત'માં રોકાણ કરવામાં આવે તો રોકાયેલી મુડી નફો મહતમ રૂ___ ની મર્યાદામાં કરમુક્ત ગણાશે. 3 માસ, 40,00,000 6 માસ, 50,00,000 3 વર્ષ, 50,00,000 1 વર્ષ, 40,00,000 3 માસ, 40,00,000 6 માસ, 50,00,000 3 વર્ષ, 50,00,000 1 વર્ષ, 40,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ચક્રવૃદ્ધિ વ્યાજની રીતે ગણતા કોઈ એક રકમનું 9% લેખે પહેલા વર્ષનું વ્યાજ રૂ. 360 થાય છે, તો બીજા વર્ષનું વ્યાજ રૂ ___ થાય. રૂ. 382.40 રૂ. 392.40 રૂ. 752.40 રૂ. 720.80 રૂ. 382.40 રૂ. 392.40 રૂ. 752.40 રૂ. 720.80 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) વર્ષ 2000માં નવરચિત પાટણ જિલ્લાને કયા બે જિલ્લાઓના ભાગમાંથી બનાવવામાં આવ્યો ? સુરેન્દ્રનગર - કચ્છ કચ્છ - બનાસકાંઠા બનાસકાંઠા - મહેસાણા સાબરકાંઠા - મહેસાણા સુરેન્દ્રનગર - કચ્છ કચ્છ - બનાસકાંઠા બનાસકાંઠા - મહેસાણા સાબરકાંઠા - મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) આપેલ શબ્દ માટે વિકલ્પમાંથી સમાનાર્થી શબ્દ શોધો.તટ ઝટ તૂટ ટાણું કાંઠો ઝટ તૂટ ટાણું કાંઠો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) નહીં માંડી વાળેલા ખર્ચાને ___ કહેવાય. અવાસ્તવિક મિલકત સ્થિર ખર્ચ ચલિત ખર્ચ વાસ્તવિક મિલકત અવાસ્તવિક મિલકત સ્થિર ખર્ચ ચલિત ખર્ચ વાસ્તવિક મિલકત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) નિરીક્ષણ, તપાસ અને આકારણી દ્વારા ઓડિટર ___ કાયદેસર ઓડિટની પદ્ધતિ ચકાસે છે આંતરીક-ઓડિટની પદ્ધતિ ચકાસે છે. ચાલુ/સતત ઓડીટની પદ્ધતિ ચકાસે છે. આંતરિક-અંકુશની પદ્ધતિ ચકાસે છે. કાયદેસર ઓડિટની પદ્ધતિ ચકાસે છે આંતરીક-ઓડિટની પદ્ધતિ ચકાસે છે. ચાલુ/સતત ઓડીટની પદ્ધતિ ચકાસે છે. આંતરિક-અંકુશની પદ્ધતિ ચકાસે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP