GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ, 1961 અન્વયે સહકારી પ્રવૃત્તિને સંગીન, ગતિશીલ અને કાર્યશીલ બનાવવા શેની રચના કરવામાં આવે છે ? રાજ્ય સહકારી કાઉન્સિલ એડવાઈઝરી કાઉન્સિલ સહકાર આયોગ ઊત્પાદન અને સહકાર સમિતિ રાજ્ય સહકારી કાઉન્સિલ એડવાઈઝરી કાઉન્સિલ સહકાર આયોગ ઊત્પાદન અને સહકાર સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) પ્રત્યેક સહકારી મંડળી તેનું નાણાકીય વર્ષ પૂરું થયા બાદ શું બોલાવે છે ? ગ્રામસભા વાર્ષિક સાધારણ સભા સભાસદ બેઠક સમિતિ બેઠક ગ્રામસભા વાર્ષિક સાધારણ સભા સભાસદ બેઠક સમિતિ બેઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) અલંકાર ઓળખાવો : પાટણપુરી હાલ તુજ હાલ જ આવા. યમક ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ વ્યતિરેક યમક ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ખેડા જિલ્લામાં આણંદ પાસે સ્થપાયેલ પ્રથમ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ કઈ છે ? હાડગૂડ અને ગોપાલપુરા અડાસ અને ઉમરેઠ આણંદ અને પેટલાદ અહીં દર્શવેલમાંથી એક પણ નહીં હાડગૂડ અને ગોપાલપુરા અડાસ અને ઉમરેઠ આણંદ અને પેટલાદ અહીં દર્શવેલમાંથી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) l am suffering ___ fever, the treatment is ___. for, on by, on from, on form, in for, on by, on from, on form, in ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) સહકારી મંડળીની આર્થિક સધ્ધરતા વધારવા દર વર્ષે નફામાંથી ફરજિયાત શું કાઢવામાં આવે છે ? ડિવીડન્ડ રિઝર્વ ફંડ ઘસારા ફંડ શેર ભંડોળ ડિવીડન્ડ રિઝર્વ ફંડ ઘસારા ફંડ શેર ભંડોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP