ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી નથી ? ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન મણિલાલ દ્વિવેદી - તરંગલીલા કનૈયાલાલ મુનશી - લોપામુદ્રા રામનારાયણ પાઠક - મનો વિહાર ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન મણિલાલ દ્વિવેદી - તરંગલીલા કનૈયાલાલ મુનશી - લોપામુદ્રા રામનારાયણ પાઠક - મનો વિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કુંવરબાઈનું મામેરું આખ્યાનકૃતિ ક્યાં કવિની છે ? નન્હાલાલ કવિ પ્રેમાનંદ નરસિંહ મહેતા કવિ દલપતરામ નન્હાલાલ કવિ પ્રેમાનંદ નરસિંહ મહેતા કવિ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકપ્રસિદ્ધ પદ ‘ભકિત કરવી તેને રાંક થઈને રહેવું’ના રચિયાનું નામ જણાવો. શામળ ભટ્ટ નરસિંહ મહેતા દુલા ભાયા કાગ ગંગાસતી શામળ ભટ્ટ નરસિંહ મહેતા દુલા ભાયા કાગ ગંગાસતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુદર્શન ગદ્યાવલિના લેખકનું નામ જણાવો. મણિલાલ નભુભાઈ દ્વિવેદી દુર્ગારામ મહેતા નરસિંહરાવ દિવેટીયા રણજિતરામ મહેતા મણિલાલ નભુભાઈ દ્વિવેદી દુર્ગારામ મહેતા નરસિંહરાવ દિવેટીયા રણજિતરામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની અમરપંક્તિ 'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ' બોટાદકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે ? સ્ત્રોતસ્વિની શૈવલિની નિર્ઝરણી રાજતરંગિણી સ્ત્રોતસ્વિની શૈવલિની નિર્ઝરણી રાજતરંગિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં નર્મદ અને દલપતરામનો સમયગાળો ક્યા યુગ તરીકે ઓળખાય છે ? સુધારક યુગ પંડિત યુગ મધ્ય યુગ ગાંધી યુગ સુધારક યુગ પંડિત યુગ મધ્ય યુગ ગાંધી યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP