ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સોમનાથ મંદિરનો નૃત્યમંડપ સિવાયનો બધો ભાગ ચાલુક્ય યુગની ___ શૈલીનો છે ?

તળપદા સ્થાપત્ય
ઈરાની શૈલી
ગોથિક શૈલી
નાગર શૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

શાણા વાકિયાની ગુફા - ગિર સોમનાથ
બાવા પ્યારાની ગુફાઓ - જૂનાગઢ
ઢાંકની ગુફાઓ - મોરબી
સિયોત ગુફાઓ - કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP