GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) તાજેતરમાં અમદાવાદ આર.ટી.ઓ. દ્વારા ઘેર બેઠા ઓનલાઈન લાઈસન્સ રીન્યુ કરવા અંગેની જાહેરાત મુજબ કેટલા દિવસમાં રીન્યુ થઈ જશે ? 30 દિવસ 15 દિવસ 10 દિવસ 20 દિવસ 30 દિવસ 15 દિવસ 10 દિવસ 20 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) 1001 ÷ 11ના 13 એટલે કેટલા થાય ? 17 5 27 7 17 5 27 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) જે - તે રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની બહાર કરવામાં આવેલ પૂર્તિના (supply) વ્યવહાર માટે કયો કર લાગુ પડે છે ? IGST UTGST SGST CGST IGST UTGST SGST CGST ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) આપેલ કથન અને તારણનો અભ્યાસ કરી યોગ્ય જવાબ આપો. કથન : તમામ ઇમાનદાર મહેનતું છે. કોઈ મહેનતું બેકાર નથી.તારણ : (I) કેટલાક ઇમાનદાર બેકાર છે. (II) કેટલાક બેકાર મહેનતું છે. ન તો તારણ (I) ન તો તારણ (II) નીકળે છે. બંને તારણ (I) અને (II) નીકળે છે. માત્ર તારણ (II) નીકળે છે. માત્ર તારણ (I) નીકળે છે. ન તો તારણ (I) ન તો તારણ (II) નીકળે છે. બંને તારણ (I) અને (II) નીકળે છે. માત્ર તારણ (II) નીકળે છે. માત્ર તારણ (I) નીકળે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં એક સ્લાઈડના સ્ક્રીન પરથી ખસીને તેને સ્થાને નવી સ્લાઈડ આવવાની ક્રિયાને શું કહેવાય ? સ્લાઈડીંગ ગ્લાઈડીંગ ટ્રાન્સેક્શન ટ્રાન્સમીશન સ્લાઈડીંગ ગ્લાઈડીંગ ટ્રાન્સેક્શન ટ્રાન્સમીશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ભારતમાં રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ક્યા શહેરમાં આવેલું છે ? સાલારગંજમાં પાટણમાં જયપુરમાં ભોપાલમાં સાલારગંજમાં પાટણમાં જયપુરમાં ભોપાલમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP