GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
વર્ષ 1969ના (ઈજારાશાહી અને પ્રતિબંધક વૈપાર પ્રથા) એમ.આર.ટી.પી. એક્ટના સ્થાને કયો એક્ટ અમલમાં આવેલ છે ?

વર્ષ 1991ની ઔદ્યોગિક નીતિ એક્ટમાં સમાવિષ્ટ થયેલ
કોમ્પિટિશન એક્ટ, 2002
વર્ષ 2001નો ટ્રેડ યુનિયન એમેન્ડમેન્ટ એક્ટ
વર્ષ 1978ની ઔદ્યોગિક નીતિ એક્ટમાં સમાવિષ્ટ થયેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણને લગતી બાબતો સંદર્ભે શ્રી નરેન્દ્રભાઈ મોદી લિખિત પુસ્તકનું નામ આપો.

ધ કન્વીનીઅન્ટ એન્વાયરમેન્ટ
ધ એક્શન ઓન એન્વાયરમેન્ટ
એક્શન ફોર ગ્લોબલ વોર્મિંગ
ધ કન્વીનીઅન્ટ એક્શન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
અહેવાલના સમયગાળા દરમિયાન, કંપનીની મિલકતોમાં રૂ. 8,00,000નો વધારો થયો છે. જવાબદારીઓમાં રૂ. 2,00,000નો ઘટાડો થયો છે, તેને કારણે માલિકી ભંડોળમાં ___ થશે.

રૂ. 6,00,000નો વધારો
રૂ. 10,00,000નો ઘટાડો
રૂ. 10,00,000નો વધારો
રૂ. 6,00,000નો ઘટાડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
ગુજરાત રાજ્ય વિધાનસભાના સૌ પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

માનસિંહજી રાણા
બળવંતરાય ઠાકોર
કુંદનલાલ ધોળકીયા
કલ્યાણજી મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP