પુરસ્કાર (Awards) ગુજરાતના સુપ્રસિદ્ધ સંગીતકાર અવિનાશ વ્યાસને 1970માં ભારત સરકાર દ્વારા કયો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ? સંગીત રત્ન પદ્મવિભૂષણ પદ્મભૂષણ પદ્મશ્રી સંગીત રત્ન પદ્મવિભૂષણ પદ્મભૂષણ પદ્મશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) તાજેતરમાં કયા ભારતીયને સફાઈ કર્મચારી આંદોલન બદલ વર્ષ 2016 રેમન મેગ્સેસ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે ? બેજવાડા વિલ્સન રઘુવીર ચૌધરી મહાદેવ વર્મા ટી.એમ. કૃષ્ણા બેજવાડા વિલ્સન રઘુવીર ચૌધરી મહાદેવ વર્મા ટી.એમ. કૃષ્ણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ભારત રત્ન એવોર્ડ એનાયત કરવાનું કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યું ? 1962 1952 1959 1954 1962 1952 1959 1954 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાત રાજયમાં વિકસતી જાતિઓ (પછાત, આર્થિક પછાત, લઘુમતિ તેમજ વિચરતી વિમુક્ત જાતિઓ) માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અન્વયે સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર વ્યકિત કયા એવાર્ડથી સન્માનિત કરવામાં આવે છે. પૂ. રવિશંકર મહારાજ એવોર્ડ દાસી જીવણ એવોર્ડ નાલંદા એવોર્ડ ડો. ભીમરાવ આંબેડકર એવોર્ડ પૂ. રવિશંકર મહારાજ એવોર્ડ દાસી જીવણ એવોર્ડ નાલંદા એવોર્ડ ડો. ભીમરાવ આંબેડકર એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાતના સુપ્રસિદ્ધ સંગીતકાર અવિનાશ વ્યાસને 1970માં ભારત સરકાર દ્વારા કયો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ? પદ્મવિભૂષણ પદ્મભૂષણ પદ્મશ્રી સંગીતરત્ન પદ્મવિભૂષણ પદ્મભૂષણ પદ્મશ્રી સંગીતરત્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ સૌપ્રથમ કોને આપવામાં આવેલ હતો ? વિશ્વનાથન આનંદ લિયેન્ડર પેસ ગીત શેઠી મલ્લેશ્વરી વિશ્વનાથન આનંદ લિયેન્ડર પેસ ગીત શેઠી મલ્લેશ્વરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP