GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) બજારીય સંચાલનની કઈ વિભાવના મુજબ વર્તમાન સમયમાં ઘણાં ધંધાકીય એકમોએ પેકિંગમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કર્યો છે ? પેદાશ વિભાવના બજારીય વિભાવના વેચાણ વિભાવના સામાજિક વિભાવના પેદાશ વિભાવના બજારીય વિભાવના વેચાણ વિભાવના સામાજિક વિભાવના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) કાર્યશીલ મૂડીનું આક્રમક (Aggresive) સંચાલન નીતિ સંબંધિત નીચેનું એક વિધાન સાચું છે. નફાકારકતા નીચી અને પ્રવાહિતતા ઊંચી નફાકારકતા ઊંચી અને પ્રવાહિતતા ઊંચી નફાકારકતા ઊંચી અને પ્રવાહિતતા નીચી નફાકારકતા નીચી અને પ્રવાહિતા નીચી નફાકારકતા નીચી અને પ્રવાહિતતા ઊંચી નફાકારકતા ઊંચી અને પ્રવાહિતતા ઊંચી નફાકારકતા ઊંચી અને પ્રવાહિતતા નીચી નફાકારકતા નીચી અને પ્રવાહિતા નીચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) તાજેતરમાં અમદાવાદ આર.ટી.ઓ. દ્વારા ઘેર બેઠા ઓનલાઈન લાઈસન્સ રીન્યુ કરવા અંગેની જાહેરાત મુજબ કેટલા દિવસમાં રીન્યુ થઈ જશે ? 15 દિવસ 20 દિવસ 10 દિવસ 30 દિવસ 15 દિવસ 20 દિવસ 10 દિવસ 30 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) કરવેરાની કલમ 80D હેઠળ મેડીકલ વીમા પ્રીમિયમની ચૂકવણી નીચેનામાંથી કયા સાધન દ્વારા કરવી જરૂરી છે ? આપેલ પૈકી એક પણ નહીં આપેલ બન્ને રોકડ દ્વારા રોકડ સિવાયના અવેજ દ્વારા આપેલ પૈકી એક પણ નહીં આપેલ બન્ને રોકડ દ્વારા રોકડ સિવાયના અવેજ દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) નીચેનામાંથી વ્યાજસ્તુતિ અલંકાર કયો ? નૃપો વિરમ્યા અવ તો મહાલયે. વદન સુધાકરને રહું નિહાળી. આ વિદ્યાર્થીને છેલ્લા નંબરના સ્થાન સાથે ગાઢ દોસ્તી થઈ ગઈ છે. બાપુનું હૃદય ફૂલથીયે કોમળ હતું. નૃપો વિરમ્યા અવ તો મહાલયે. વદન સુધાકરને રહું નિહાળી. આ વિદ્યાર્થીને છેલ્લા નંબરના સ્થાન સાથે ગાઢ દોસ્તી થઈ ગઈ છે. બાપુનું હૃદય ફૂલથીયે કોમળ હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ગુજરાતમાં જીવદયા પ્રેમીઓએ ક્યા શહેરમાં ગ્રેટગોલ્ડન સર્કસમાં પ્રાણીઓના શૉ બંધ કરાવી દીધા ? અમરેલી રાજકોટ વડોદરા ભાવનગર અમરેલી રાજકોટ વડોદરા ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP