GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
ઓડિટ કાર્યક્રમના ઘડતર અને તેની વ્યૂહરચનાના અમલ માટે નીચેનામાંથી કોણ જવાબદાર બને છે ?

આપેલ પૈકી એક પણ નહીં
સંચાલકો
ઓડિટર
ધંધાકીય એકમના અધિકારીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં એક સ્લાઈડના સ્ક્રીન પરથી ખસીને તેને સ્થાને નવી સ્લાઈડ આવવાની ક્રિયાને શું કહેવાય ?

ગ્લાઈડીંગ
સ્લાઈડીંગ
ટ્રાન્સમીશન
ટ્રાન્સેક્શન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
તિજોરી બિલો (Treasury Bills)ના સંદર્ભમાં નીચેનામાંથી ક્યું વિધાન ખોટું નથી ?

તે નાણાં બજાર સાથે સંકળાયેલ છે.
તે શૂન્ય કૂપન બોન્ડ છે.
તે ટૂંકાગાળા માટેનું નાણાકીય સાધન છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
‘મનુસ્મૃતિ’ની રચના કયા કાળમાં થઈ હતી ?

આંધ્રસાતવાહન વંશના કાળમાં
મૌર્ય વંશના કાળમાં
શૃંગ વંશના કાળમાં
કણ્વ વંશના કાળમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP