કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) પ્રથમ વિશ્વ હિન્દી સંમેલનનું આયોજન વર્ષ 1975માં ક્યા કરાયું હતું ? જયપુર નાગપુર ભોપાલ અમદાવાદ જયપુર નાગપુર ભોપાલ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) કોલકાતાની દૂર્ગાપૂજાને ક્યા વર્ષે UNESCOની માનવાની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતની યાદીમાં સામેલ કરાઈ ? વર્ષ 2022 વર્ષ 2019 વર્ષ 2020 વર્ષ 2021 વર્ષ 2022 વર્ષ 2019 વર્ષ 2020 વર્ષ 2021 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં નાગાલેન્ડના ક્યા શહેરમાં પ્રથમ નાગા મિર્ચ મહોત્સવ મનાવાયો ? દિમાપુર ઉંગમા પેરેન કોહિમા દિમાપુર ઉંગમા પેરેન કોહિમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં રાષ્ટ્રીય ઈસ્પાત નિગમ લિમિટેડ (RINL)ને રાષ્ટ્રીય રાજભાષા કીર્તિ પુરસ્કાર એનાયત કરાયો, તેનું વડુમથક ક્યા આવેલું છે ? નવી દિલ્હી હૈદરાબાદ વિશાખાપટ્ટનમ બેંગલુરુ નવી દિલ્હી હૈદરાબાદ વિશાખાપટ્ટનમ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ કેરળની સાંસ્કૃતિક રાજધાનીનું નામ જણાવો. વારંગલ ત્રિશૂર કોચી નીલાંબુર વારંગલ ત્રિશૂર કોચી નીલાંબુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) 36મી રાષ્ટ્રીય રમતો ગુજરાતના ક્યા શહેરોમાં રમાશે ?1. ગાંધીનગર 2. સુરત 3. અમદાવાદ 4. રાજકોટ 5. વડોદરા 6. ભાવનગર માત્ર 1,2,3,4,5 માત્ર 2,3,5 માત્ર 2,3,4,5,6 1,2,3,4,5,6 માત્ર 1,2,3,4,5 માત્ર 2,3,5 માત્ર 2,3,4,5,6 1,2,3,4,5,6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP