ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) લોથલ કયા કાળનું મહત્ત્વનું કેન્દ્ર છે ? પ્રાગૈતિહાસિક ઐતિહાસિક આદ્ય ઐતિહાસિક મધ્ય પાષાણયુગ પ્રાગૈતિહાસિક ઐતિહાસિક આદ્ય ઐતિહાસિક મધ્ય પાષાણયુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મોગલ સલ્તનતના કયા રાજા દ્વારા ગુજરાતમાં જજિયાવેરો નાંખવામાં આવ્યો હતો ? અકબર અલાઉદ્દીન ખીલજી ઔરંગઝેબ મુઝફર શાહ અકબર અલાઉદ્દીન ખીલજી ઔરંગઝેબ મુઝફર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સિંધુ સભ્યતાના મહત્ત્વના બંદર લોથલમાંથી નીચેનામાંથી કયા શિલ્પ મળી આવેલા છે ? આપેલ તમામ સસલુ અને કૂકડો બેઠેલાં વૃષભની આકૃતિ પક્ષીના મસ્તકવાળી સળી આપેલ તમામ સસલુ અને કૂકડો બેઠેલાં વૃષભની આકૃતિ પક્ષીના મસ્તકવાળી સળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ડભોઈના કિલ્લાને ચાર દરવાજા આવેલ છે. તેમાંથી પૂર્વનો દરવાજો કયા નામથી ઓળખાય છે ? હીરા સલાટ દરવાજો મહુડી ભાગોળ પાણી દરવાજો કારંજ હીરા સલાટ દરવાજો મહુડી ભાગોળ પાણી દરવાજો કારંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માનું વતન કયું હતું ? માંડવી, કચ્છ ગાંધીધામ ભૂજ ભચાઉ માંડવી, કચ્છ ગાંધીધામ ભૂજ ભચાઉ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદની ટંકશાળમાં કોણે રાશિવાળા સિક્કા પડાવ્યા હતા ? અકબર શાહજહાં હુમાયુ જહાંગીર અકબર શાહજહાં હુમાયુ જહાંગીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP