ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ હર્ષદ ત્રિવેદીનું વતન જણાવો. અમદાવાદ કચ્છ ભાવનગર સુરેન્દ્રનગર અમદાવાદ કચ્છ ભાવનગર સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આકાશ આકાશ જેવું અને સાગર સાગર જેવો છે. - આ પંક્તિનો અલંકાર જણાવો. આંતરપ્રાસ ઉપમા વ્યતિરેક અનન્વય આંતરપ્રાસ ઉપમા વ્યતિરેક અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સામાન્ય રીતે છ પંક્તિઓના કાવ્યને શું કહેવાય છે ? ઊર્મિગીત હાઈકુ છપ્પા પદ ઊર્મિગીત હાઈકુ છપ્પા પદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બૌદ્ધ સાહિત્ય ___ ભાષામાં રચાયું છે. સંસ્કૃત પાલી માગધી પ્રાકૃત સંસ્કૃત પાલી માગધી પ્રાકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિવેચન પુસ્તક 'ગુજરાતી વ્યાકરણના બસો વર્ષ' ના લેખક કોણ છે ? સુરેશ દલાલ ઊર્મિ દેસાઈ સુમન શાહ ચિનુ મોદી સુરેશ દલાલ ઊર્મિ દેસાઈ સુમન શાહ ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાટ્યસંસ્થા સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ? દેશી નાટક સમાજ - ડાહ્યાભાઈ મીઠા ઉજાગરા - ચં.ચી. મહેતા ભરત નાટ્યપીઠ - જશવંત ઠાકર નાટ્ય સંપદા - કાન્તિ મડિયા દેશી નાટક સમાજ - ડાહ્યાભાઈ મીઠા ઉજાગરા - ચં.ચી. મહેતા ભરત નાટ્યપીઠ - જશવંત ઠાકર નાટ્ય સંપદા - કાન્તિ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP