કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા દેશ/દેશોએ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીનું પરીક્ષણ કરવા માટે પ્રોજેક્ટ ડનબાર શરૂ કર્યો ? ઓસ્ટ્રેલિયા મલેશિયા અને દક્ષિણ આફ્રિકા સિંગાપુર આપેલ તમામ ઓસ્ટ્રેલિયા મલેશિયા અને દક્ષિણ આફ્રિકા સિંગાપુર આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વિશ્વ રેબિઝ દિવસ ક્યારે મનાવાય છે ? 28 સપ્ટેમ્બર 29 સપ્ટેમ્બર 30 સપ્ટેમ્બર 1 ઓક્ટોબર 28 સપ્ટેમ્બર 29 સપ્ટેમ્બર 30 સપ્ટેમ્બર 1 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) શિક્ષણ મંત્રાલય દ્વારા ___ થી ___ સુધી શિક્ષક પર્વ 2021ની ઉજવણી કરવામાં આવશે. 5 થી 7 સપ્ટેમ્બર, 2021 5 થી 17 સપ્ટેમ્બર, 2021 5 થી 28 સપ્ટેમ્બર, 2021 5 થી 10 સપ્ટેમ્બર, 2021 5 થી 7 સપ્ટેમ્બર, 2021 5 થી 17 સપ્ટેમ્બર, 2021 5 થી 28 સપ્ટેમ્બર, 2021 5 થી 10 સપ્ટેમ્બર, 2021 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં જાહેર થયેલા NIRF India Rankings 2021માં ભારતની શ્રેષ્ઠ 100 કોલેજોમાં પ્રથમ ક્રમે કઈ કોલેજ છે ? હિન્દુ કોલેજ, દિલ્હી પ્રેસિડેન્સી કોલેજ, ચેન્નાઈ મિરાન્ડા હાઉસ, દિલ્હી હંસરાજ કોલેજ, દિલ્હી હિન્દુ કોલેજ, દિલ્હી પ્રેસિડેન્સી કોલેજ, ચેન્નાઈ મિરાન્ડા હાઉસ, દિલ્હી હંસરાજ કોલેજ, દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'વિશ્વ હૃદય દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 1 ઓક્ટોબર 2 ઓક્ટોબર 29 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બર 1 ઓક્ટોબર 2 ઓક્ટોબર 29 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ સુપરટેક ટ્વિન ટાવર કેસ ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? બિહાર રાજસ્થાન ઓડિશા ઉત્તર પ્રદેશ બિહાર રાજસ્થાન ઓડિશા ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP