Loading [Contrib]/a11y/accessibility-menu.js

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર પંચાયતો માટેની રાજ્ય કાઉન્સિલનો કોઇ ચૂંટાયેલો કે નિમાયેલો સભ્ય પોતાનું લેખિત રાજીનામું કોને આપશે ?

પંચાયત વિભાગના સચિવને
વિકાસ કમિશનરને
કાઉન્સિલના અધ્યક્ષને
વિધાનસભાના અધ્યક્ષને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગ્રામ પંચાયતમાં વહીવટી તથા મહેસુલી કામ કરનાર કર્મચારી કોણ હોય છે ?

ઉપસરપંચ
સરપંચ
પંચાયત કારકુન
તલાટી કમ મંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
લોકોને લોકશાહી પદ્ધતિની તાલીમ ત્રણેય સ્તરની પંચાયતોની નીચે જણાવેલ કઈ બાબતોથી મળે છે ?

આપેલ તમામ
ગ્રામ સભાઓ
પંચાયતોની બેઠકો
પંચાયતની સમિતિની બેઠકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગ્રામ પંચાયતના સભ્ય કે સરપંચ તરીકે કોણ ઉમેદવારી ન કરી શકે ?

ચૂંટણી માટે ગેરલાયક ઠરેલ હોય તે
આપેલ તમામ
21 વર્ષથી નાની વય ધરાવતા હોય તે
તા. 4-8-2005 પછી બે કરતા વધુ બાળકો ધરાવતાં હોય તે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
છેલ્લા સુધારા મુજબ પંચાયત ત્રણ સ્તરમાં કઈ પંચાયતનો સમાવેશ થતો નથી ?

જિલ્લા પંચાયત
નગર પંચાયત
તાલુકા પંચાયત
ગ્રામ પંચાયત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP