સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1/x ÷ x = ___ (જ્યાં x ≠ 0) X1 X-2 1 X-1 X1 X-2 1 X-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (100)² અથવા 100² કરતાં મળતી સંખ્યાના છેલ્લાં કેટલા અંકો શૂન્ય હોય ? 3 1 4 2 3 1 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક સીરીઝમાં લાલ લાઈટ દર 3 સેકન્ડ પછી, લીલી લાઈટ દર 9 સેકન્ડ પછી અને પીળી લાઈટ દર 15 સેકન્ડ પછી ઝળકે છે. ત્રણેયને એક સાથે શરૂ કર્યા પછી કેટલી સેકન્ડ પછી ત્રણેય લાઈટ એક સાથે ઝળકશે ? 30 સેકન્ડ 27 સેકન્ડ 39 સેકન્ડ 45 સેકન્ડ 30 સેકન્ડ 27 સેકન્ડ 39 સેકન્ડ 45 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 વાર (yard) = ___ મીટર 1.212349 0.914399 0.956832 0.8199934 1.212349 0.914399 0.956832 0.8199934 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 30, 40, 50 નો ગુ.સા.અ. અને લ.સા.અ. કેટલો થાય ? 5, 100 10, 600 100, 5 600, 10 5, 100 10, 600 100, 5 600, 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો એક નંબર તેના 3/5 માં ભાગ કરતાં 80 વધારે હોય તો તે નંબર એટલે ... 150 200 225 125 150 200 225 125 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP