કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા દેશે 2 દિવસીય વાયુ સંરક્ષણ અભ્યાસ વેલાયતનું આયોજન કર્યું હતું ? સાઉદી અરેબિયા પાકિસ્તાન ઈઝરાયેલ ઈરાન સાઉદી અરેબિયા પાકિસ્તાન ઈઝરાયેલ ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ઓક્ટોબર 2021 સુધી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપનારો બોલર કોણ છે ? શાકિબ અલ હસન ટિમ સાઉથી આર. અશ્વિન જસપ્રીત બુમરાહ શાકિબ અલ હસન ટિમ સાઉથી આર. અશ્વિન જસપ્રીત બુમરાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ગુજરાત સરકારે અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થયાત્રા માટે આદિવાસી સમૂદાય સાથે સંબંધિત પ્રતિ વ્યક્તિને કેટલા રૂપિયાની નાણાકીય સહાય કરવાનો નિર્ણય કર્યો છે ? રૂ.3000 રૂ.1000 રૂ.10000 રૂ.5000 રૂ.3000 રૂ.1000 રૂ.10000 રૂ.5000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કઈ કંપનીએ એર ઈન્ડિયાના વેચાણ માટે લગાવાયેલી બોલીમાં રૂ.18,000 કરોડની બોલી લગાવી એર ઈન્ડિયા હસ્તગત કરી ? તાતા સન્સ સિંગાપુર એરલાઈન્સ સ્પાઈસ ઝેટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તાતા સન્સ સિંગાપુર એરલાઈન્સ સ્પાઈસ ઝેટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા મંત્રાલય/સંસ્થાએ સ્ટેટ ન્યૂટ્રીશન પ્રોફાઈલ રિપોર્ટ જારી કર્યો છે ? સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય એકપણ નહીં નીતિ આયોગ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય એકપણ નહીં નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) દોહા (કતાર)માં આયોજિત 2021નું IBSF 6-રેડ સ્નૂકર વર્લ્ડ કપ કોણ જીત્યો ? પંકજ અડવાણી માર્ક સેલ્બી આદિત્ય મહેતા બાબર મસીહ પંકજ અડવાણી માર્ક સેલ્બી આદિત્ય મહેતા બાબર મસીહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP