નફો અને ખોટ (Profit and Loss) જો નોટબુકના ભાવમાં 20% નો ઘટાડો કરવામાં આવે તો 100 રૂ. માં 2 નોટબુક વધુ ખરીદી શકાય છે. તો એક નોટબુકનો ભાવ કેટલો હશે ? 10 12.2 15 12.50 10 12.2 15 12.50 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 20% ઘટાડો = 100 × 20/100 = 20 20રૂ. માં જો 2 નોટબુક વધુ ખરીદી શકાય તો નવો ભાવ = 20/2 = 10 રૂ. 80% 10 100% (?) 100/80 × 10 = 12.5 જુનો ભાવ
નફો અને ખોટ (Profit and Loss) 99² અને 100² વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવે ? 200 192 199 198 200 192 199 198 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક ઘડીયાળી બે ઘડીયાળ A અને B ખરીદે છે. બંનેની સંયુક્ત ખરીદ કિંમત 1,300 રૂા. છે. ઘડીયાળ A 20% નફાથી અને ઘડીયાળ B 25% ખોટથી વેચે છે. આમ કરતા બંને ઘડીયાળની વેચાણ કિંમત સ૨ખી ઉપજે છે. તો ઘડીયાળ B ની ખરીદ કિંમત કેટલી ? 650 800 875 500 650 800 875 500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂપિયા 200ની પડતર કિંમત ધરાવતું ૨મકડું 10% ખોટ ખાઈને વેચતાં તેની વેચાણ કિંમત રૂપિયા ___ ઉપજે. 220 20 180 10 220 20 180 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 1800 રૂપિયાની વસ્તુ ૫૨ 7% ખોટ ગઈ તો તે વસ્તુ કેટલા રૂપિયામાં વેચી હોવી જોઈએ ? 1774 1674 1726 1926 1774 1674 1726 1926 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 1000 રૂપિયાની વસ્તુ 12% નફો મેળવવા કેટલામાં વેચવી જોઇએ ? રૂ. 1120 રૂ. 1020 રૂ. 1112 રૂ. 1012 રૂ. 1120 રૂ. 1020 રૂ. 1112 રૂ. 1012 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP