Talati Practice MCQ Part - 9 એક લંબચોરસની લંબાઈમાં 20% વધારો કરવામાં આવે અને પહોળાઈમાં 20% નો ઘટાડો કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ : 20% ઘટશે. 20% વધશે. કોઈ ફેરફાર નહીં થાય. 4% ઘટશે. 20% ઘટશે. 20% વધશે. કોઈ ફેરફાર નહીં થાય. 4% ઘટશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાતનો ઘડિયાળ ઉદ્યોગ મુખ્યત્વે ક્યાં વિકસ્યો છે ? પોરબંદર ગોંડલ મોરબી જામનગર પોરબંદર ગોંડલ મોરબી જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 Sanjiv and Amitabh are both heroes but only the ___ is remembered today. Last Latter Later Late Last Latter Later Late ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કયા વૃક્ષનો ઉપયોગ કાગળ બનાવવા માટે થાય છે ? આંબા આમળો ગાંડા બાવળ નિલગીરી આંબા આમળો ગાંડા બાવળ નિલગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સાચો સમાનાર્થી શબ્દ આપોઃ વક્ષ વૃક્ષ ચક્ષુ છાતી કક્ષ વૃક્ષ ચક્ષુ છાતી કક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કોમ્પ્યુટર કેવા પ્રકારનું મશીન છે ? ઈલેક્ટ્રોનીક્સ કેમિકલ ઈલેક્ટ્રિકલ મિકેનિકલ ઈલેક્ટ્રોનીક્સ કેમિકલ ઈલેક્ટ્રિકલ મિકેનિકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP