GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) 20 લીટરના એક મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ 3:1 છે. કેટલા લીટર દૂધ ઉમેરવાથી આ મિશ્રણનું પ્રમાણ 4:1 થાય ? 5 લીટર 4 લીટર 3 લીટર 6 લીટર 5 લીટર 4 લીટર 3 લીટર 6 લીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) રિયો પેરાલિમ્પિકમાં મેડલ પ્રાપ્ત કરનાર કયા ભારતીય ખેલાડીને તાજેતરમાં 'રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા ? પૂનમ યાદવ બજરંગ પૂનિયા દીપા મલિક પી. વી. સંધુ પૂનમ યાદવ બજરંગ પૂનિયા દીપા મલિક પી. વી. સંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) રાજ્યના મુખ્યમંત્રીની કામગીરી તથા સત્તા બાબતે કયું વિધાન સુસંગત નથી ? મુખ્યમંત્રી મંત્રીઓની નિમણુંક કરે છે. મુખ્યમંત્રી મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષતા કરે છે. મુખ્યમંત્રી અન્ય મંત્રીઓને વિવિધ વિભાગોની ફાળવણી કરે છે. મુખ્યમંત્રી કોઈ મંત્રીને પોતાના પદ પરથી રાજીનામું આપવાનું જણાવી શકે છે. મુખ્યમંત્રી મંત્રીઓની નિમણુંક કરે છે. મુખ્યમંત્રી મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષતા કરે છે. મુખ્યમંત્રી અન્ય મંત્રીઓને વિવિધ વિભાગોની ફાળવણી કરે છે. મુખ્યમંત્રી કોઈ મંત્રીને પોતાના પદ પરથી રાજીનામું આપવાનું જણાવી શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચેનામાંથી કયો વિકલ્પ MS Excelમાં Chart નો પ્રકાર દર્શાવતો નથી ? Pie Bubble Row Column Pie Bubble Row Column ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) MS Word માં પેરેગ્રાફના પ્રથમ અક્ષરને અમુક લાઈન જેટલાં મોટાં કદમાં દર્શાવવા માટે કઈ સુવિધા ઉપલબ્ધ છે ? Make Cap Drop Cap Word Cap Auto Cap Make Cap Drop Cap Word Cap Auto Cap ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) MS PowerPoint માં કોઈ ચિત્ર/ક્લિપ આર્ટ પર ક્લિક કરતાં Resize હેઠળ તેની આજુબાજુમાં કોઈ કેટલા સાઈઝીંગ હેન્ડલ જોવા મળે છે ? 10 6 4 8 10 6 4 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP