સામાન્ય વિજ્ઞાન (General Science) એક સમતલ અરીસાની સામે 20સે.મી. અંતરે વસ્તુ મૂકેલી છે, તેથી મળતા પ્રતિબિંબ અને વસ્તુ વચ્ચેનું અંતર કેટલું ? 10 સે.મી. 30 સે.મી. 20 સે.મી. 40 સે.મી. 10 સે.મી. 30 સે.મી. 20 સે.મી. 40 સે.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વૃક્ષનું આયુષ્ય કેવી રીતે જાણી શકાય છે ? તેના રસના પરીક્ષણથી તેની લંબાઈ માપીને તેનો વ્યાસ માપીને તેના ત્રાસા છેદમાં રહેલા ચક્રો ગણીને તેના રસના પરીક્ષણથી તેની લંબાઈ માપીને તેનો વ્યાસ માપીને તેના ત્રાસા છેદમાં રહેલા ચક્રો ગણીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઈલેક્ટ્રીક જનરેટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે ? વિદ્યુત ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતર યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર વિદ્યુત ઊર્જાનું પ્રકાશ ઊર્જામાં રૂપાંતર વિદ્યુત ઊર્જાનું ઉષ્મા ઊર્જામાં રૂપાંતર વિદ્યુત ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતર યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર વિદ્યુત ઊર્જાનું પ્રકાશ ઊર્જામાં રૂપાંતર વિદ્યુત ઊર્જાનું ઉષ્મા ઊર્જામાં રૂપાંતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ટેલિફોનના શોધકનું નામ આપો. ચાર્લ્સ કોરિયા એલેક્ઝાન્ડર બેલ રાઈટ બ્રધર્સ જ્હોન સ્ટીમ ચાર્લ્સ કોરિયા એલેક્ઝાન્ડર બેલ રાઈટ બ્રધર્સ જ્હોન સ્ટીમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નિવસનતંત્રમાં સૌથી વધારે શક્તિ ક્યાં પોષકસ્તરે હોય છે ? ઉચ્ચ માંસાહારી પ્રાથમિક માંસાહારી તૃણાહારી ઉત્પાદક ઉચ્ચ માંસાહારી પ્રાથમિક માંસાહારી તૃણાહારી ઉત્પાદક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કિડનીની મુખ્ય કામગીરી શું છે ? ખોરાક પચાવવાની શરીરના તમામ ભાગને સંદેશા પહોંચાડવાની શ્વાસ લેવાની લોહી શુદ્ધ કરવાની ખોરાક પચાવવાની શરીરના તમામ ભાગને સંદેશા પહોંચાડવાની શ્વાસ લેવાની લોહી શુદ્ધ કરવાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP