Talati Practice MCQ Part - 6 200 મીટરની રેસમાં, A એ Bને 10 મીટરથી હરાવે છે અથવા તો 2 સેકન્ડથી હરાવે છે તો Bની ઝડપ કેટલી છે ? 100/19 મીટર/સેકન્ડ 8 મીટર/સેકન્ડ 5 મીટર/સેકન્ડ 10 મીટર/સેકન્ડ 100/19 મીટર/સેકન્ડ 8 મીટર/સેકન્ડ 5 મીટર/સેકન્ડ 10 મીટર/સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 Jack gave me the ___ light (Permission or approval) on the project. red yellow green none red yellow green none ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 “ગ્રામ પંચાયત અને ગ્રામસભા વચ્ચેનો સંબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો છે.’' - આ વિધાન કોણે કહ્યું હતું ? જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધી ઉચ્છંગરાય ઢેબર જયપ્રકાશ નારાયણ જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધી ઉચ્છંગરાય ઢેબર જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નિકોબાર સમૂહમાં કેટલા દ્વિપો આવેલા છે ? 14 19 12 23 14 19 12 23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે આપેલા વાક્યમાં નિપાત તરીકે વપરાયેલું પદ કયું છે ? ગરીબમાં ગરીબ માણસ પણ દાન કરતો હોય છે. દાન માણસ ગરીબ પણ દાન માણસ ગરીબ પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 અલપ-ઝલપ આત્મકથા કયા સાહિત્યકારની છે ? મકરંદ દવે ઉમાશંકર જોશી બાલમુકુંદ દવે પન્નાલાલ પટેલ મકરંદ દવે ઉમાશંકર જોશી બાલમુકુંદ દવે પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP