કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારતીય વાયુસેના દ્વારા કમિશન કરાયેલ બે મિરાજ-2000 ક્યા દેશ પાસેથી મેળવવામાં આવ્યા છે ? જર્મની ફ્રાન્સ અમેરિકા રશિયા જર્મની ફ્રાન્સ અમેરિકા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા દેશે વિશ્વનો પ્રથમ પૃથ્વી વિજ્ઞાન ઉપગ્રહ Guagmu-1 અથવા SDGSAT-1 લોન્ચ કર્યો છે ? જાપાન દક્ષિણ કોરિયા રશિયા ચીન જાપાન દક્ષિણ કોરિયા રશિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) 'Gaofen-11' ઉપગ્રહ ક્યા દેશ દ્વારા લૉન્ચ કરવામાં આવ્યો છે ? ચીન રશિયા જાપાન ફ્રાન્સ ચીન રશિયા જાપાન ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ(Natlonal Legal Services Day) ક્યારે મનાવાય છે ? 6 નવેમ્બર 8 નવેમ્બર 9 નવેમ્બર 7 નવેમ્બર 6 નવેમ્બર 8 નવેમ્બર 9 નવેમ્બર 7 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં જારી પબ્લિક અફેર્સ ઈન્ડેક્સ 2021ની છઠ્ઠી આવૃતિ અનુસાર કયુ/ક્યા રાજ્ય/રાજ્યો શાસન પ્રદર્શનમાં ટોચના સ્થાને છે ? આપેલ તમામ તમિલનાડુ તેલંગાણા કેરળ આપેલ તમામ તમિલનાડુ તેલંગાણા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં કઈ બેંકને એગ્નિ કોમોડિટી ટ્રેડિંગની સુવિધા માટે e-NAM સાથે એકીકૃત કરવામાં આવી ? AXIS BOB ICICI HDFC AXIS BOB ICICI HDFC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP