કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતી એરટેલ ક્યા શહેરમાં હાઈપરસ્કેલ ડેટા સેન્ટર સ્થાપવા માટે રૂ.2000 કરોડનું રોકાણ કરી રહી છે ? વિશાખાપટ્ટનમ જયપુર નાગપુર હૈદરાબાદ વિશાખાપટ્ટનમ જયપુર નાગપુર હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ક્યા દેશે બેલારુસ લશ્કરી એરફિલ્ડમાં સંયુક્ત લશ્કરી કવાયત શરૂ કરી ? તાજિકિસ્તાન નોર્વે રશિયા વનુઆતુ તાજિકિસ્તાન નોર્વે રશિયા વનુઆતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં કઈ સંસ્થા/કંપનીએ ભારતમાં She Feeds the world કાર્યક્રમ શરૂ કર્યો ? આપેલ બંને CARE પેપ્સિકો એક પણ નહીં આપેલ બંને CARE પેપ્સિકો એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) હિમાચલ પ્રદેશનો સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ? 24 જાન્યુઆરી 23 જાન્યુઆરી 26 જાન્યુઆરી 25 જાન્યુઆરી 24 જાન્યુઆરી 23 જાન્યુઆરી 26 જાન્યુઆરી 25 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) સેન્ટર ફોર મેરીટાઈમ ઇકોનોમી એન્ડ કનેક્ટિવિટીની સ્થાપના ક્યાં કરાશે ? મુંબઈ પણજી વિશાખાપટ્ટનમ નવી દિલ્હી મુંબઈ પણજી વિશાખાપટ્ટનમ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વંદે ભારત એક્સપ્રેસ સાથે સંબંધિત ચર્ચામાં રહેલ ન્યૂ જલપાઈગુડી ક્યા રાજ્યમાં આવેલું છે ? પ.બંગાળ આંધ્રપ્રદેશ ઓડિશા મહારાષ્ટ્ર પ.બંગાળ આંધ્રપ્રદેશ ઓડિશા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP