Junior Clerk Exam Paper (07-06-2015) Surat District 2001 થી 2011 દરમિયાન ગુજરાતનો વસતી વૃદ્ધિદર કેટલા ટકા છે ? 11.13% 19.17% 15.17% 16.20% 11.13% 19.17% 15.17% 16.20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District હોકીના ખેલાડી ધ્યાનચંદના જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રીય રમત-ગમત દિવસ ક્યારે મનાવાય છે ? 23 ફેબ્રુઆરી 29 ઓગસ્ટ 12 જાન્યુઆરી 3 જૂન 23 ફેબ્રુઆરી 29 ઓગસ્ટ 12 જાન્યુઆરી 3 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District રેખાંકિત શબ્દના સ્થાને યોગ્ય શબ્દ મુકો. ધીરજકાકા હાસ્યના અનેક રંગો કાઢતા અને બધાને તેનો પાશ લગાડતા-રેખાંકિત વાક્યનો અર્થ ? હસાવવું અસર કરવી પીરસવું રંગોથી રંગવું હસાવવું અસર કરવી પીરસવું રંગોથી રંગવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District યોગેશ એક સ્થળ A થી B સુધી 20 કિ.મી./કલાક ની ઝડપે જાય છે જ્યારે B થી A પરત 30 કિ.મી. / ક્લાકની ઝડપે આવે છે. તો સમગ્ર મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ કેટલી ? 24 કિ.મી. / કલાક 12 કિ.મી. / કલાક 25 કિ.મી. / કલાક 18 કિ.મી. / કલાક 24 કિ.મી. / કલાક 12 કિ.મી. / કલાક 25 કિ.મી. / કલાક 18 કિ.મી. / કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District જેનામાં વૃક્ષપ્રીતિ નથી એનામાં જાણે કે જીવન પ્રીતિ જ નથી. આ પક્તિમાં કયો અલંકાર છે ? ઉત્પ્રેક્ષા સજીવારોપણ વર્ણસગાઈ યમક ઉત્પ્રેક્ષા સજીવારોપણ વર્ણસગાઈ યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District વડોદરા થી ગાડી ઉપડી – રેખાંકિત પદની વિભક્તિ કઈ છે. અધિકરણ અપાદાન સંપ્રદાન કર્તા અધિકરણ અપાદાન સંપ્રદાન કર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP