Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) નીચેનામાંથી કયો શબ્દ 'સદન' નો સમાનાર્થી નથી ? ભવન અનિકેત નિકેતન નિવાસ ભવન અનિકેત નિકેતન નિવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ભારતને 'જય હિન્દ' નો મંત્ર કોણે આપ્યો ? મોરારજી દેસાઈએ મહાત્મા ગાંધીજીએ સુભાષચંદ્ર બોઝે મહાદેવભાઈ દેસાઈએ મોરારજી દેસાઈએ મહાત્મા ગાંધીજીએ સુભાષચંદ્ર બોઝે મહાદેવભાઈ દેસાઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) તાજેતરમાં સ્મૃતિ ઈરાનીનું નામ કયા મંત્રી તરીકે રાખવામાં આવ્યું છે ? માનવ સંસાધન વિકાસ સ્ત્રીઓ અને બાળ વિકાસ રેલ્વે મંત્રી લઘુમતી બાબતો માનવ સંસાધન વિકાસ સ્ત્રીઓ અને બાળ વિકાસ રેલ્વે મંત્રી લઘુમતી બાબતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) પાટણની રાણકી વાવ કઈ રાણીએ બંધાવી હતી ? લીલાવતી શીલાવતી ઉદયમતી ઇન્દુમતી લીલાવતી શીલાવતી ઉદયમતી ઇન્દુમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) નીચેનામાંથી ખોરાકનો સંગ્રહકર્તા પર્ણ કયું છે ? મૂળો કોબીજ ફુદીનો અળવી મૂળો કોબીજ ફુદીનો અળવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ડો. બાબા સાહેબ આંબેડકરે કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે ? સ્વતંત્રતાનો હક્ક સમાનતાનો હક્ક બંધારણીય ઈલાજોનો હક્ક સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક્ક સ્વતંત્રતાનો હક્ક સમાનતાનો હક્ક બંધારણીય ઈલાજોનો હક્ક સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP