Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
બંધારણ પ્રમાણે નીચેનામાંથી કયો મૂળભૂત હક્ક નથી ?

મૂળભૂત હક્કો
મિલકતના હક્ક
સમાનતાનો હક્ક
માર્ગદર્શક સિધ્ધાંતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
ગુજરાતની સરકારી કચેરીઓ અને વિભાગોને કમ્પ્યુટર નેટવર્કથી જોડતી પ્રણાલી 'GSWAN' નું આખું નામ શું છે ?

Gujarat State Wireless Automated Network
Gujarat State Wireless Area Net
Gujarat State Wide Area Network
Gujarat State Whole Area Network

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP