Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ભૂખ્યા લોકોને મફત ભોજન આપવાનું સ્થળ અનાથાશ્રમ ભોજનાલય વૃદ્ધઆશ્રમ સદાવ્રત અનાથાશ્રમ ભોજનાલય વૃદ્ધઆશ્રમ સદાવ્રત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ભારતમાં સરકારના ખાતાઓની ઓડિટિંગ માટે જવાબદાર એજન્સી ___ છે. સી.બી.આઈ. આર.બી.આઈ. સી.એ.જી. સી.વી.સી. સી.બી.આઈ. આર.બી.આઈ. સી.એ.જી. સી.વી.સી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) બજેટમાં આવક અને ખર્ચનો એક ભાગ ___ છે. આકસ્મિક ફંડ જાહેર ખાતું કન્સોલિડેટેડ ફંડ આપેલ પૈકી એક પણ નહીં આકસ્મિક ફંડ જાહેર ખાતું કન્સોલિડેટેડ ફંડ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) અવકાશીય પદાર્થોનું વચ્ચેનું અંતર કયા એકમમાં મપાય છે ? કિલોમીટર સેન્ટિમીટર મીટર પ્રકાશવર્ષ કિલોમીટર સેન્ટિમીટર મીટર પ્રકાશવર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) નીચેનામાંથી ખોરાકનો સંગ્રહકર્તા પર્ણ કયું છે ? ફુદીનો મૂળો અળવી કોબીજ ફુદીનો મૂળો અળવી કોબીજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ભારતમાં પ્રથમ નેરોગેજ રેલ્વે માર્ગ ક્યાં અને ક્યારે બાંધવામાં આવ્યો હતો ? અમદાવાદ અને સુરત વચ્ચે ઇ.સ.૧૮૬૩માં ડભોઈ અને મિયાગામ વચ્ચે ઇ.સ.૧૮૬૨માં રાજપીપળા અને કોસંબા વચ્ચે ઇ.સ.૧૮૭૨માં ભરૂચ અને જંબુસર વચ્ચે ઇ.સ.૧૮૫૩માં અમદાવાદ અને સુરત વચ્ચે ઇ.સ.૧૮૬૩માં ડભોઈ અને મિયાગામ વચ્ચે ઇ.સ.૧૮૬૨માં રાજપીપળા અને કોસંબા વચ્ચે ઇ.સ.૧૮૭૨માં ભરૂચ અને જંબુસર વચ્ચે ઇ.સ.૧૮૫૩માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP