GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) તાજેતરમાં સપ્ટેમ્બરમાં નીચેનામાંથી કયા રાજ્યએ પેટ્રોલ-ડિઝલનો ભાવ ઘટાડવા બે રૂપિયા વેટ ઘટાડયો ? રાજસ્થાન અને આંધ્રપ્રદેશ ત્રિપુરા આપેલ પૈકી એક પણ નહીં ગોવા રાજસ્થાન અને આંધ્રપ્રદેશ ત્રિપુરા આપેલ પૈકી એક પણ નહીં ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ક્રમાંક સહસંબંધાકનું વધુમાં વધુ મૂલ્ય કેટલું થાય ? 0.5 Zero 1 -1 0.5 Zero 1 -1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) કાયદા અનુસાર સામાન્ય સભામાં નિમણૂક પામેલા ઑડિટરનું મહેનતાણું કોણ નક્કી કરે છે ? રજિસ્ટ્રાર શૅરહોલ્ડરો બોર્ડ ઓફ ડીરેક્ટર્સ મધ્યસ્થ સરકાર રજિસ્ટ્રાર શૅરહોલ્ડરો બોર્ડ ઓફ ડીરેક્ટર્સ મધ્યસ્થ સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) જમ્મુ અને કશ્મીરમાં કઈ ભાષાને પ્રથમ રાજભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે ? હિન્દી કશ્મીર ઉર્દૂ ડોગરી હિન્દી કશ્મીર ઉર્દૂ ડોગરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) એક વર્તુળનો પરિઘ અને તેની ત્રિજ્યા વચ્ચેનો તફાવત 74 સે.મી. છે. તો તે વર્તુળનું ક્ષેત્રફળ શોધો. 496 સે.મી² 586 સે.મી² 616 સે.મી² 356 સે.મી² 496 સે.મી² 586 સે.મી² 616 સે.મી² 356 સે.મી² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ડિબેન્ચર પરતનિધિના રોકાણોનું વ્યાજ કયા ખાતે જમા લેવામાં આવે છે ? નફા-નુકસાન ખાતે ડિબેન્ચર ખાતે આપેલ પૈકી એક પણ નહીં ડિબેન્ચર પરત નિધિ ખાતે નફા-નુકસાન ખાતે ડિબેન્ચર ખાતે આપેલ પૈકી એક પણ નહીં ડિબેન્ચર પરત નિધિ ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP