Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District
વર્ષ 2005 માટે ગુજરાતના કયા ખેલાડીને "રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ" એનાયત થયો હતો ?

પંકજ અડવાણી
વિક્રમ સોલંકી
રવિન્દ્ર જાડેજા
ઇરફાન પઠાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District
મોરચો સંભાળવો - એટલે

સ્થળ છોડી જવું
આંદોલન કરવું
આગેવાની લેવી
વિરોધ પ્રદર્શન કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP