GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) સૌથી વધુ વખત રાષ્ટ્રપતિ શાસનનો ઉપયોગ કયા વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન થયો છે ? ઇંદિરા ગાંધી જવાહરલાલ નહેરુ ડૉ. મનમોહન સિંહ રાજીવ ગાંધી ઇંદિરા ગાંધી જવાહરલાલ નહેરુ ડૉ. મનમોહન સિંહ રાજીવ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) નીચેનામાંથી કયું ઋણ સહસંબંધનું ઉદાહરણ છે ? વજન-ઊંચાઈ ખર્ચ-બચત કિંમત-પુરવઠો વેચાણ-નફો વજન-ઊંચાઈ ખર્ચ-બચત કિંમત-પુરવઠો વેચાણ-નફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) સતત આવૃત્તિ વિતરણમાં મૂળ માહિતી ___ થાય છે. ત્રણ ગણી થાય છે કોઈ ફેરફાર થતો નથી ડબલ થાય છે લોપ થાય છે ત્રણ ગણી થાય છે કોઈ ફેરફાર થતો નથી ડબલ થાય છે લોપ થાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) કાયદા અનુસાર સામાન્ય સભામાં નિમણૂક પામેલા ઑડિટરનું મહેનતાણું કોણ નક્કી કરે છે ? શૅરહોલ્ડરો બોર્ડ ઓફ ડીરેક્ટર્સ મધ્યસ્થ સરકાર રજિસ્ટ્રાર શૅરહોલ્ડરો બોર્ડ ઓફ ડીરેક્ટર્સ મધ્યસ્થ સરકાર રજિસ્ટ્રાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) હિસાબોમાં રહેલી ભૂલો, ગોટાળા શોધી કાઢવાએ ઓડિટીંગનો કયો હેતુ છે ? આપેલ પૈકી એક પણ નહીં મુખ્ય હેતુ ગૌણ હેતુ અન્ય હેતુ આપેલ પૈકી એક પણ નહીં મુખ્ય હેતુ ગૌણ હેતુ અન્ય હેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ઘસારાફંડના રોકાણો ક્યાં દર્શાવાય છે ? નફા-નુકસાન ખાતામાં ખર્ચ બાજુ પાકાં-સરવૈયામાં મૂડી-દેવાં બાજુ નફા-નુકસાન ખાતામાં આવક બાજુ પાકાં-સરવૈયામાં મિલકત-લેણાં બાજુ નફા-નુકસાન ખાતામાં ખર્ચ બાજુ પાકાં-સરવૈયામાં મૂડી-દેવાં બાજુ નફા-નુકસાન ખાતામાં આવક બાજુ પાકાં-સરવૈયામાં મિલકત-લેણાં બાજુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP