ભારતનું બંધારણ (Constitution Of India) રાઈટ ટુ એજ્યુકેશન અધિનિયમ, 2009 મુજબ કેટલા વર્ષના બાળકને મફત શિક્ષણ આપવાની સગવડ છે ? 01 થી 10 વર્ષ 07 થી 18 વર્ષ 06 થી 14 વર્ષ 10 થી 12 વર્ષ 01 થી 10 વર્ષ 07 થી 18 વર્ષ 06 થી 14 વર્ષ 10 થી 12 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીતંત્રથી અલગ કરવા રાજ્ય પગલાં ભરશે" આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ? 50 49 51 48 50 49 51 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોની ભલામણ મુજબ રાજ્યોને કેન્દ્ર કર-આવકનો હિસ્સો મળે છે ? આયોજન પંચ કેન્દ્ર સરકાર નીતિ આયોગ નાણાપંચ આયોજન પંચ કેન્દ્ર સરકાર નીતિ આયોગ નાણાપંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આયોજનપંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ? સોલીસીટર જનરલની સલાહ અનુસાર ભારત સરકારના ઠરાવ દ્વારા રાષ્ટ્રપતિના આદેશ દ્વારા નાણાપંચની ભલામણ દ્વારા સોલીસીટર જનરલની સલાહ અનુસાર ભારત સરકારના ઠરાવ દ્વારા રાષ્ટ્રપતિના આદેશ દ્વારા નાણાપંચની ભલામણ દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ચૂંટણી કમિશનરોની સેવાની શરતો અને હોદ્દાની મુદત, રાષ્ટ્રપતિ નિયમથી નક્કી કરશે'- આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલી છે ? 325 324 326 323 325 324 326 323 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અંદાજપત્ર કે નાણાં ખરડાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે ? નાણાકીય અરજી નાણાકીય આવેદનપત્ર નાણાકીય પ્રસ્તાવ નાણાકીય નિવેદન નાણાકીય અરજી નાણાકીય આવેદનપત્ર નાણાકીય પ્રસ્તાવ નાણાકીય નિવેદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP