વસતી (Population)
ગુજરાત અને રાષ્ટ્રનો સાક્ષરતા દર સને 2011ની વસ્તી ગણતરી મુજબ કેટલો છે ?

68 અને 65
79 અને 74
73 અને 78
65 અને 68

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વસતી (Population)
ભારતના તમામ રાજ્યો પૈકી કયા રાજ્યમાં વસ્તી સૌથી ઓછી છે ?

મણિપુર
અરુણાચલ પ્રદેશ
નાગાલેન્ડ
સિક્કિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વસતી (Population)
ગુજરાત રાજ્યમાં સૌથી વધુ સાક્ષરતા દર કયા જિલ્લામાં છે ?

નર્મદા
સુરત
ડાંગ
દાહોદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP