Loading [Contrib]/a11y/accessibility-menu.js

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
નીચેનામાંથી ગુજરાતનો કયો મેળો ‘‘હાથીધરાનો મેળો" તરીકે પણ ઓળખાય છે ?

ગાય ગોહાટીનો મેળો
કાત્યોકનો મેળો
ગોળ ગધેડાનો મેળો
આમલી અગિયારસનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
તાજેતરમાં સપ્ટેમ્બરમાં નીચેનામાંથી કયા રાજ્યએ પેટ્રોલ-ડિઝલનો ભાવ ઘટાડવા બે રૂપિયા વેટ ઘટાડયો ?

ત્રિપુરા
રાજસ્થાન અને આંધ્રપ્રદેશ
ગોવા
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
મુગલ શાસક ઔરંગઝેબના શાસન દરમિયાન ‘‘બંદમુબારક” નામથી કયું બંદર ઓળખાતું ?

કંડલા બંદર
ઘોઘા બંદર
દહેજ બંદર
સુરત બંદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP