GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 પાછલા વર્ષ 2016-17 દરમ્યાન ભારતીય કંપની પાસેથી રહીશને મળેલ ડિવિડન્ડની આવક ___ રૂ. 50,000 સુધી કરમુક્ત કરમુકત ગણાશે રૂ. 10,000 સુધી કરમુક્ત કરપાત્ર ગણાશે રૂ. 50,000 સુધી કરમુક્ત કરમુકત ગણાશે રૂ. 10,000 સુધી કરમુક્ત કરપાત્ર ગણાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ઇક્વિટી પરનો વેપાર કોને કહેવાય ? માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને પ્રેફરન્સ શેર હોલ્ડરોને વધુ ડિવિડન્ડ ચૂકવે તેને. માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને ડિબેન્ચર હોલ્ડરોને વધુ વ્યાજ ચૂકવે તેને. માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને ઇક્વિટી શેર હોલ્ડરોને વધુ ડિવિડન્ડ ચૂકવે તેને. માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને બંને પ્રકારને સરખા ભાગે ચૂકવે તેને. માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને પ્રેફરન્સ શેર હોલ્ડરોને વધુ ડિવિડન્ડ ચૂકવે તેને. માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને ડિબેન્ચર હોલ્ડરોને વધુ વ્યાજ ચૂકવે તેને. માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને ઇક્વિટી શેર હોલ્ડરોને વધુ ડિવિડન્ડ ચૂકવે તેને. માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને બંને પ્રકારને સરખા ભાગે ચૂકવે તેને. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 કેસ પદ્ધતિનો સંચાલન તાલીમમાં સૌ પ્રથમ ઉપયોગ કઈ યુનિવર્સિટીએ કર્યો હતો ? ગુજરાત હાર્વર્ડ કેનેડા નાલંદા ગુજરાત હાર્વર્ડ કેનેડા નાલંદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 કાર્યશીલ મૂડી એટલે ? કાયમી મિલકતો – કુલ દેવાં ચાલુ મિલકતો - ચાલુ દેવાં ચાલુ મિલકતો + ચાલુ દેવાં કાયમી મિલકતો + કુલ દેવાં કાયમી મિલકતો – કુલ દેવાં ચાલુ મિલકતો - ચાલુ દેવાં ચાલુ મિલકતો + ચાલુ દેવાં કાયમી મિલકતો + કુલ દેવાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 એએસીની કુલ ગ્રોસ આવકમાંથી કલમ-80C હેઠળ વધુમાં વધુ રૂ.___ની કપાત બાદ મળે છે. 1,50,000 2,00,000 1,00,000 2,50,000 1,50,000 2,00,000 1,00,000 2,50,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ગુજરાત રાજ્યમાં હાલમાં કેટલામી વિધાનસભા કાર્યરત છે ? 15મી 12મી 14મી 13મી 15મી 12મી 14મી 13મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP