પર્યાવરણ (The environment) 2016ના કિગાલી સુધારા અનુસાર, સદીના અંત સુધીમાં વિશ્વ ___ સુધી વૈશ્વિક ગરમાવો (Global warming) ટાળી શકે છે. 2° C O.25° C O.5° C 1° C 2° C O.25° C O.5° C 1° C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) પર્યાવરણના ભૌતિક (અજૈવિક) ઘટકોમાં કોનો સમાવેશ થતો નથી ? તાપમાન ફુગ આપેલ તમામ પ્રકાશ તાપમાન ફુગ આપેલ તમામ પ્રકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) દેશમાં હવાની ગુણવત્તાનાં ધોરણો નક્કી કરવાની જવાબદારી કોને આપવામાં આવેલ છે ? કાયદા મંત્રાલય WHO સ્વાસ્થ્ય મંત્રાલય સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કાયદા મંત્રાલય WHO સ્વાસ્થ્ય મંત્રાલય સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) નીચે દર્શાવેલ ઈંધણ પૈકી સૌથી ઓછું પ્રદૂષણ શાનાથી થાય છે ? કોલસો હાઈડ્રોજન પેટ્રોલ ડીઝલ કોલસો હાઈડ્રોજન પેટ્રોલ ડીઝલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) સ્મોગ (ધુમ્મસ)નો મુખ્ય ઘટક કયો હોય છે ? ઓઝોન કાર્બન મોનોક્સાઈડ કાર્બન ડાયોક્સાઈડ સલ્ફર ડાયોક્સાઈડ ઓઝોન કાર્બન મોનોક્સાઈડ કાર્બન ડાયોક્સાઈડ સલ્ફર ડાયોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) કયા ટાઈગર રીઝર્વ માટે ભૂરસિંગ - ધી બારા સિંઘ (Bhoorsingh the Barasingha)ની માસ્કોટ તરીકે પસંદગી કરવામાં આવેલી છે ? કાઝીરંગા તાડોબા કાન્હા ટાઈગર રિઝર્વ ઈન્દ્રાવતી કાઝીરંગા તાડોબા કાન્હા ટાઈગર રિઝર્વ ઈન્દ્રાવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP