ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સપ્ટેમ્બર 2018 માં અવસાન પામેલ ગુજરાતી મહાનુભાવ શ્રી ભગવતીકુમાર શર્માના સંબંધમાં નીચેનામાંથી કયું સાચું નથી ? તેઓનો જન્મ રાજકોટના વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેઓને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલ હતો. તેઓ એક સારા પત્રકાર પણ હતા. તેઓએ 'અસૂર્યલોક' નામની ગુજરાતી ભાષામાં નવલકથા લખી છે. તેઓનો જન્મ રાજકોટના વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેઓને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલ હતો. તેઓ એક સારા પત્રકાર પણ હતા. તેઓએ 'અસૂર્યલોક' નામની ગુજરાતી ભાષામાં નવલકથા લખી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભટ્ટનું ભોપાળું નાટકના રચયિતા કોણ છે ? દલપતરામ ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ નવલરામ દલપતરામ ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ નવલરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ શ્રી નાથાલાલ દવેનો જન્મ કયાં થયો હતો ? જેપુર ભુવા ફલુ ફુદેડા જેપુર ભુવા ફલુ ફુદેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કુંદર, શુભાંગી, પરેશ પાત્ર નીચેનામાંથી કઈ કૃતિમાં આવે છે ? છિન્નપત્ર દરિયાલાલ ધીમું અને વિભા આંધળી ગલી છિન્નપત્ર દરિયાલાલ ધીમું અને વિભા આંધળી ગલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ઇન્દુલાલ ગાંધીનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ જણાવો. અનિમેષ ઈંધણ તેજરેખા ગોરસ અનિમેષ ઈંધણ તેજરેખા ગોરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “બેટા, તું બીજો નરસૈયો થવાનો છે. તું હિંદુસ્તાનનાં તીર્થોની યાત્રા કર. તારી દૃષ્ટિ ખૂલી જશે’’ સુપ્રસિદ્ધ કથાકાર વિદ્વાન ઇચ્છારામ ભટ્ટ દ્વારા આ ઉદ્દગારો કોના માટે ઉચ્ચારવામાં આવ્યા હતા? અખો દલપતરામ દયાનંદ સરસ્વતી દયારામ અખો દલપતરામ દયાનંદ સરસ્વતી દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP