કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં વર્ષ 2019નો ગાંધી શાંતિ પુરસ્કાર કોને એનાયત કરાયો ? શિન્ઝો આબે કબૂસ બિન સઈદ અલ સઈદ શેખ મુજીબુર રહમાન અટલ બિહારી વાજપેયી શિન્ઝો આબે કબૂસ બિન સઈદ અલ સઈદ શેખ મુજીબુર રહમાન અટલ બિહારી વાજપેયી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વર્ષ 2021ના BRICS નાણાકીય સહયોગ આયોગની યજમાની કયા દેશે કરી ? દક્ષિણ આફ્રિકા બ્રાઝિલ ભારત ચીન દક્ષિણ આફ્રિકા બ્રાઝિલ ભારત ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) પૃથ્વી અવલોકન ઉપગ્રહ TRISHNA ( થર્મલ ઈન્ફ્રારેડ ઈમેજિંગ સેટેલાઈટ ફોર હાઈ-રિઝોલ્યુશન નેચરલ રિસોર્સ એસેસમેન્ટ) વિકસિત કરવા માટે કયા દેશની સ્પેસ એજન્સીએ ISRO સાથે હાથ મિલાવ્યા ? જાપાન અમેરિકા ફ્રાન્સ રશિયા જાપાન અમેરિકા ફ્રાન્સ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેના વિધાનો વાંચી સાચા જવાબ આપો. આપેલ તમામ વર્ષ 2021-22ના બજેટમાં રૂ.50,000 કરોડની સાગરખેડુ સર્વાંગી કલ્યાણ યોજના-2ની જાહેરાત થઈ. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2007માં સાગરખેડુ સર્વાંગી વિકાસ કલ્યાણ યોજના અમલમાં મૂકેલી હતી. ગુજરાતમાં 15 જિલ્લાના 39 તાલુકાના 2,702 ગામોમાં 70 લાખની વસ્તી ધરાવતા સાગરખેડૂ વિસ્તારનો વિકાસ કરવામાં આવશે. આપેલ તમામ વર્ષ 2021-22ના બજેટમાં રૂ.50,000 કરોડની સાગરખેડુ સર્વાંગી કલ્યાણ યોજના-2ની જાહેરાત થઈ. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2007માં સાગરખેડુ સર્વાંગી વિકાસ કલ્યાણ યોજના અમલમાં મૂકેલી હતી. ગુજરાતમાં 15 જિલ્લાના 39 તાલુકાના 2,702 ગામોમાં 70 લાખની વસ્તી ધરાવતા સાગરખેડૂ વિસ્તારનો વિકાસ કરવામાં આવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે મળીને આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ (AI) અંગેની પહેલ શરૂ કરી ? અમેરિકા ઓસ્ટ્રેલિયા ફ્રાંસ જાપાન અમેરિકા ઓસ્ટ્રેલિયા ફ્રાંસ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં રાજ્યમાં રોકાણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી કયા રાજ્યે તમામ જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સિઝ(DIPA) સ્થાપવાનો નિર્ણય કર્યો છે ? કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક ઓડિશા કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP