Talati Practice MCQ Part - 2
નોનસ્ટીક વાસણો બનાવવા માટે કયા તત્ત્વનો ઉપયોગ થાય છે ?

રોલ્ડ ગોલ્ડ
ટેફલોન
ઝીંક ફોસ્ફાઈડ
પોલિએમાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ભારત સરકાર રમતગમતના કોચીંગ માટે ક્યો સર્વોચ્ચ એવોર્ડ એનાયત કરે છે ?

ગુરૂ એવોર્ડ
અર્જુન એવોર્ડ
ખેલરત્ન એવોર્ડ
દ્રોણાચાર્ય એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
મહાદેવ દેસાઈએ ___ ની સરખામણી ક્ષિપ્ર વિજયી સત્યાગ્રહ સાથે કરી હતી.

બારડોલી સત્યાગ્રહ
દાંડીકૂચ
બોરસદ સત્યાગ્રહ
અસહકાર આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP