કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં સ્માર્ટ સિટી એવોર્ડ 2020 ઘોષણા કરવામાં આવી તે અંતર્ગત કયા રાજ્યને ટોચનું પ્રદર્શન કરનારું રાજ્ય તરીકે સ્થાન મળ્યું ? ઉત્તર પ્રદેશ ગુજરાત મધ્ય પ્રદેશ હરિયાણા ઉત્તર પ્રદેશ ગુજરાત મધ્ય પ્રદેશ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ભારતના મહાન એથલીટ મિલ્ખાસિંઘનું નિધન થયું. તેમને કયા નામથી ઓળખવામાં આવતા હતા ? ધ ફ્લાઈંગ શીખ ધ રનીંગ મશીન ધ ફ્લાઈંગ મશીન આપેલ પૈકી એક પણ નહીં ધ ફ્લાઈંગ શીખ ધ રનીંગ મશીન ધ ફ્લાઈંગ મશીન આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ગુજરાતનાં કયા જીલ્લામાં સૌપ્રથમ આધુનિક સોલાર આધારિત સરહદ ડેરી ર્કટલ-ફીડ પ્લાન્ટ શરૂ કરાયો ? કચ્છ અમદાવાદ સાબરકાંઠા રાજકોટ કચ્છ અમદાવાદ સાબરકાંઠા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (21 જૂન, 2021)ની થીમ શુ હતી ? Yoga for Wellness Yoga for Health and Wealth Yoga for Pandemic Yoga is best medicine for Wellness Yoga for Wellness Yoga for Health and Wealth Yoga for Pandemic Yoga is best medicine for Wellness ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે COVID-19ના કારણે અનાથ થયેલા બાળકો માટે રૂ. 5 લાખની સહાય કરવાની ઘોષણા કરી ? મહારાષ્ટ્ર કેરળ રાજસ્થાન આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ રાજસ્થાન આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય એરપોર્ટે એરપોર્ટની સેવા ગુણવત્તા માટે એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ (ACI) ડાયરેકટર જનરલ્સ રોલ ઓફ એક્સેલેન્સ પુરસ્કાર જીત્યો ? સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ નેતાજી સુભાષચંદ્ર બોઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ ચેન્નઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ નેતાજી સુભાષચંદ્ર બોઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ ચેન્નઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP