કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્ષ 2020ના વિશ્વ વિદ્યાર્થી દિવસ (15 ઓક્ટોબર) ની થીમ જણાવો. ટીચિંગ ફોર પીપલ, પ્રોસ્પેરિટી એન્ડ પીસ ટીચિંગ ફોર પ્રાયોરિટી, પ્રોસ્પેરિટી એન્ડ પીસ લર્નિંગ ફોર પીપલ, પ્રોસ્પેરિટી એન પીસ લર્નિંગ ફોર પ્રાયોરિટી, પ્રોસ્પેરિટી એન્ડ પીસ ટીચિંગ ફોર પીપલ, પ્રોસ્પેરિટી એન્ડ પીસ ટીચિંગ ફોર પ્રાયોરિટી, પ્રોસ્પેરિટી એન્ડ પીસ લર્નિંગ ફોર પીપલ, પ્રોસ્પેરિટી એન પીસ લર્નિંગ ફોર પ્રાયોરિટી, પ્રોસ્પેરિટી એન્ડ પીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેના પૈકી ખોટું વિધાન જણાવો ? ઉદય માહુરકર : સર્વપ્રથમ વખત માહિતી કમિશનર તરીકે નિયુક્ત થનાર ડોક્ટર વજાહત હબિબુલ્લાહ : ભારતના પ્રથમ મુખ્ય માહિતી કમિશનર યશવર્ધન કુમાર સિંહા : ભારતના વર્તમાન મુખ્ય માહિતી કમિશનર દિપક સંધુ : ભારતના પ્રથમ મહિલા મુખ્ય માહિતી કમિશનર ઉદય માહુરકર : સર્વપ્રથમ વખત માહિતી કમિશનર તરીકે નિયુક્ત થનાર ડોક્ટર વજાહત હબિબુલ્લાહ : ભારતના પ્રથમ મુખ્ય માહિતી કમિશનર યશવર્ધન કુમાર સિંહા : ભારતના વર્તમાન મુખ્ય માહિતી કમિશનર દિપક સંધુ : ભારતના પ્રથમ મહિલા મુખ્ય માહિતી કમિશનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્લ્ડ ક્લાસ પ્રવાસન સુવિધાઓથી સજ્જ બનનારું આંબરડી સફારી પાર્ક કયા જિલ્લામાં આવેલું છે ? સાબરકાંઠા અમરેલી બનાસકાંઠા ભાવનગર સાબરકાંઠા અમરેલી બનાસકાંઠા ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કૃષિ ટેકનોલોજીને લોકો સુધી પહોંચાડવા IFFCO એ તાજેતરમાં કઈ બ્રોડકાસ્ટિંગ કંપની સાથે MoU કર્યા ? DD દુરદર્શન પ્રસાર ભારતી Zee Media Zee TV DD દુરદર્શન પ્રસાર ભારતી Zee Media Zee TV ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 2 ડિસેમ્બરના રોજ કયો દિવસ ઉજવવામાં આવતો નથી ? વિશ્વ એઈડ્સ દિવસ રાષ્ટ્રીય પ્રદૂષણ નિવારણ દિન ગુલામી નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ વિશ્વ એઈડ્સ દિવસ રાષ્ટ્રીય પ્રદૂષણ નિવારણ દિન ગુલામી નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત 3.0' પેકેજ અંતર્ગત ભારતમાં ગ્રામીણ ક્ષેત્રે નવી રોજગારીના સર્જન માટે વધારાના કેટલા રૂપિયાનો ખર્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે ? 30,000 કરોડ 20,000 કરોડ 40,000 કરોડ 10,000 કરોડ 30,000 કરોડ 20,000 કરોડ 40,000 કરોડ 10,000 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP