GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 સાહિત્યકાર હરીશ મીનાશ્રુને તેમના ક્યા કાવ્યપુસ્તક માટે વર્ષ 2020નો સાહિત્ય અકાદમી ઍવોર્ડ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી ? બનારસ ડાયરી હરમીન અશ્રુ જીવન સંદેશ જીવનની અજાયબ સફર બનારસ ડાયરી હરમીન અશ્રુ જીવન સંદેશ જીવનની અજાયબ સફર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 You should not write your answers ___ red ink. along with in without with along with in without with ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 આપેલા વાક્યમાંથી ખોટા પદપ્રત્યય શોધી વિલ્પમાંથી સાચા પ્રત્યય શોધો.એની પહેલાંથી સાલનું છત્રી લાવેલો. વડે ની એ 'ની' અને 'એ' બંને વડે ની એ 'ની' અને 'એ' બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ત્રિપુરા અને બાંગ્લાદેશ વચ્ચેના મૈત્રી સેતુનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ સેતુ કઈ નદી ઉપર નિર્માણ પામ્યો છે ? ફેની નદી ગોમતી નદી હાવરા નદી મુહુરી નદી ફેની નદી ગોમતી નદી હાવરા નદી મુહુરી નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 MS PowerPoint સ્લાઈડનું પૂર્વનિર્ધારિત પેજ સેટઅપ ઓરિએન્ટેશન કયું હોય છે ? On-screen Banner Portrait Landscape On-screen Banner Portrait Landscape ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.ઘોડાને ચંદી ખવડાવવાની ચામડાની કોથળી – બોખરો ગોબરો મોહરો તોબરો બોખરો ગોબરો મોહરો તોબરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP