કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં મશાલથી ઓલિમ્પિક કોલ્ડ્રોનને પ્રજ્વલ્લિત કોણે કર્યુ હતું ? સુશ્રી ફલોરા ડુફી સુશ્રી કોકોના હીરાકી સુશ્રી એલિન થોમ્સન સુશ્રી નાઓમી ઓસાકા સુશ્રી ફલોરા ડુફી સુશ્રી કોકોના હીરાકી સુશ્રી એલિન થોમ્સન સુશ્રી નાઓમી ઓસાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતીય બંધારણમાં ક્ષમાદાનની સત્તા વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ? રાજ્યપાલને રાજ્ય કારોબારી સત્તાના વિષયોમાં ક્ષમાદાનની સત્તા છે. રાષ્ટ્રપતિને મૃત્યુ દંડની સજામાં ક્ષમાદાનની સત્તા છે. રાજ્યપાલને પણ મૃત્યુ દંડની બાબતમાં રાષ્ટ્રપતિ જેટલી જ ક્ષમાદાનની સત્તા છે. રાષ્ટ્રપતિને સેના ન્યાયાલય દ્વારા આપવામાં અવેલ સજા માફ કરવાનો અધિકાર છે. રાજ્યપાલને રાજ્ય કારોબારી સત્તાના વિષયોમાં ક્ષમાદાનની સત્તા છે. રાષ્ટ્રપતિને મૃત્યુ દંડની સજામાં ક્ષમાદાનની સત્તા છે. રાજ્યપાલને પણ મૃત્યુ દંડની બાબતમાં રાષ્ટ્રપતિ જેટલી જ ક્ષમાદાનની સત્તા છે. રાષ્ટ્રપતિને સેના ન્યાયાલય દ્વારા આપવામાં અવેલ સજા માફ કરવાનો અધિકાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) હીરા-ઝવેરાત માટે દેશનું પ્રથમ ઓક્શન હાઉસ ક્યા શહેરમાં બનાવાયું ? સુરત અમદાવાદ ભોપાલ હૈદરાબાદ સુરત અમદાવાદ ભોપાલ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતના કયા ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો છે ? શ્રી રવી કમાર દહિયા શ્રી નીરજ ચોપરા શ્રી બજરંગ પુનિયા શ્રી અભિનવ બિન્દ્રા શ્રી રવી કમાર દહિયા શ્રી નીરજ ચોપરા શ્રી બજરંગ પુનિયા શ્રી અભિનવ બિન્દ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI)ની આગેવાની હેઠળ સુપ્રીમ કોર્ટના કોલેજિયમે ન્યાયધીશોની નિમણૂક માટે સરકારને કેટલા નામોની ભલામણ કરી છે ? 7 9 6 8 7 9 6 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘આંતરરાષ્ટ્રીય ગુલામ વ્યાપાર અને તેના અંતની યાદગીરીનો દિવસ’ દર વર્ષે કયા દિવસે ઉજવવામાં આવે છે ? 23 ઓગસ્ટ 24 ઓગસ્ટ 25 ઓગસ્ટ 26 ઓગસ્ટ 23 ઓગસ્ટ 24 ઓગસ્ટ 25 ઓગસ્ટ 26 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP