GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત નાણાંકીય વર્ષ 2020-21 દરમ્યાન નીચેના પૈકી કયા રાજ્યએ સૌથી વધુ લંબાઈના રોડ વિકસાવવામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું ? ગુજરાત પશ્ચિમ બંગાળ છત્તીસગઢ આપેલ પૈકી એક પણ નહીં ગુજરાત પશ્ચિમ બંગાળ છત્તીસગઢ આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) શૂન્ય આધારિત બજેટ (Zero-based budget) પ્રણાલી બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? શૂન્ય આધારિત બજેટીંગમાં સીલક શૂન્ય હોય છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં શૂન્ય આધારિત બજેટ પ્રણાલીમાં પોતે શું ખર્ચ કરવા માંગે છે તે મેનેજરે વ્યાજબી ઠેરવવાનું હોય છે. શૂન્ય આધારિત બજેટીંગમાં સીલક શૂન્ય હોય છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં શૂન્ય આધારિત બજેટ પ્રણાલીમાં પોતે શું ખર્ચ કરવા માંગે છે તે મેનેજરે વ્યાજબી ઠેરવવાનું હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કઈ સંસદીય સમિતિના અધ્યક્ષ એ શાસક પક્ષના સભ્યમાંથી નિયુક્ત કરવામાં આવે છે ? જાહેર હિસાબ સમિતિ અંદાજ સમિતિ જાહેર સાહસોની સમિતિ પ્રત્યાયુક્ત કાયદા (Delegated Legislation) સમિતિ જાહેર હિસાબ સમિતિ અંદાજ સમિતિ જાહેર સાહસોની સમિતિ પ્રત્યાયુક્ત કાયદા (Delegated Legislation) સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતના મુખ્ય કાયદા અધિકારી (Attorney General) તરીકે નિયુક્ત કરવામાં આવેલ વ્યક્તિ ___ માટે લાયક હોવી જોઈએ. આપેલ પૈકી કોઈ નહીં સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણૂંક પામવા લોકસભાના સદસ્ય તરીકે ચૂંટાવા વડી અદાલતના ન્યાયાધીશ તરીકેની નિમણૂંક પામવા આપેલ પૈકી કોઈ નહીં સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણૂંક પામવા લોકસભાના સદસ્ય તરીકે ચૂંટાવા વડી અદાલતના ન્યાયાધીશ તરીકેની નિમણૂંક પામવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) દર્શનશાસ્ત્રનો નીચેના પૈકીનો કયો સંપ્રદાય એવો વિચાર ધરાવે છે કે જ્ઞાનની પ્રાપ્તિ દ્વારા મોક્ષ મેળવી શકાય છે ? મીમાંસ સંપ્રદાય ન્યાય સંપ્રદાય વૈશેષિક સંપ્રદાય સાંખ્ય સંપ્રદાય મીમાંસ સંપ્રદાય ન્યાય સંપ્રદાય વૈશેષિક સંપ્રદાય સાંખ્ય સંપ્રદાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? આપેલ બંને નિકટ અવરક્ત (Near Infrared) તરંગો રાત્રિ દૃષ્ટિના ઉપરણો બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. આપેલ પૈકી કોઈ નહીં ગામા કિરણો ભારે ઉર્જાવાળા પરમાણ્વીય વિસ્ફોટો અને સુપરનોવામાં ઉત્પન્ન થાય છે. આપેલ બંને નિકટ અવરક્ત (Near Infrared) તરંગો રાત્રિ દૃષ્ટિના ઉપરણો બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. આપેલ પૈકી કોઈ નહીં ગામા કિરણો ભારે ઉર્જાવાળા પરમાણ્વીય વિસ્ફોટો અને સુપરનોવામાં ઉત્પન્ન થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP