કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નીતિ આયોગના વાર્ષિક સ્વાસ્થ્ય સૂચકાંક 2020-21માં મોટા રાજ્યોની શ્રેણીમાં ક્યું રાજ્ય ટોચના પ્રદર્શનકર્તા તરીકે ઉભરી આવ્યું ? તમિલનાડુ તેલંગાણા કેરળ મધ્ય પ્રદેશ તમિલનાડુ તેલંગાણા કેરળ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વર્લ્ડ પ્રેસ ફીડમ ઈન્ડેક્સ 2023માં ભારતનો રેન્ક કેટલામો છે ? 151 167 131 161 151 167 131 161 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) રેલવે મંત્રાલયે રેલ વૉર રૂમની સ્થાપના કરી છે, તેનો ઉદ્દેશ શું છે ? લોકોની ફરિયાદોનું ત્વરિત નિવારણ લાવવાનો રેલવે એક્સિડેન્ટ અટકાવવાનો યુદ્ધ સમયે રેલવેના ઉપયોગનો રેલવે ટ્રેક પર આવતા પશુઓને બચાવવાનો લોકોની ફરિયાદોનું ત્વરિત નિવારણ લાવવાનો રેલવે એક્સિડેન્ટ અટકાવવાનો યુદ્ધ સમયે રેલવેના ઉપયોગનો રેલવે ટ્રેક પર આવતા પશુઓને બચાવવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) કઈ સ્પેસ એજન્સીએ એઓલસ સેટેલાઈટ (Aeolus Satellite) વિકસિત કર્યો છે ? ESA ISRO ROSCOSMOS NASA ESA ISRO ROSCOSMOS NASA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ગ્લોબલ વેલ્થ કોન્ફરન્સ (GWC)નું આયોજન ક્યા કરવામાં આવશે ? પેરિસ ન્યૂયોર્ક જીનિવા લંડન પેરિસ ન્યૂયોર્ક જીનિવા લંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ભારતીય રેલવેએ ક્યા દેશને 20 બ્રોડગેજ લોકોમોટીવ સોંપ્યા ? બાંગ્લાદેશ ભૂટાન નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ ભૂટાન નેપાળ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP