કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે વજ્ર પ્રહાર -2021 યુદ્ધ અભ્યાસનું આયોજન કર્યું હતું ? ફ્રાંસ રશિયા જાપાન અમેરિકા ફ્રાંસ રશિયા જાપાન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ટીકા ઉત્સવ શું છે ? રસીકરણ કાર્યક્રમ કોરોના વાઈરસ ટેસ્ટિંગ કાર્યક્રમ જમ્મુ કાશ્મીરનો સાંસ્કૃતિક ઉત્સવ એક પણ નહીં રસીકરણ કાર્યક્રમ કોરોના વાઈરસ ટેસ્ટિંગ કાર્યક્રમ જમ્મુ કાશ્મીરનો સાંસ્કૃતિક ઉત્સવ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરના વર્ષ 2020ના ACM A.M. ટ્યુરિંગ એવોર્ડ કોને એનાયત કરાયો ? આપેલ પૈકી એક પણ નહીં આલ્ફ્રેડ વૈનો અહોના આપેલ બંને જેફરી ડેવિડ ઉલ્મેન આપેલ પૈકી એક પણ નહીં આલ્ફ્રેડ વૈનો અહોના આપેલ બંને જેફરી ડેવિડ ઉલ્મેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ભારત સરકારે નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ (PLI) યોજના શરૂ કરી છે ? 1. ઓટોમોબાઈલ 2. ફાર્માસ્યુટિકલ્સ 3. IT હાર્ડવેર 4. ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ માત્ર 1, 2 અને 3 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 4 માત્ર 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 4 માત્ર 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વર્લ્ડ સિટીઝ કલ્ચર ફોરમ (WCCF) માં ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરશે ? ઉ.પ્ર.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આંધ્પ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ જગનમોહન રેડ્ડી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉ.પ્ર.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આંધ્પ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ જગનમોહન રેડ્ડી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં મહેન્દ્રગિરિને બાયોસ્ફીયર રિઝર્વનો દરજ્જો આપવામાં આવ્યો. મહેન્દ્રગિરિ કયા રાજ્યમાં આવેલું છે ? મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક ઓડિશા મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP