કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા કોપીરાઈટ (સુધારા) નિયમો, 2021 સૂચિત કરવામાં આવ્યા ? નાણાં મંત્રાલય ગૃહ મંત્રાલય માહિતી અને પ્રસારણ મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય નાણાં મંત્રાલય ગૃહ મંત્રાલય માહિતી અને પ્રસારણ મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતીય ઉદ્યમીઓ અને સ્ટાર્ટઅપ વચ્ચે નવીનીકરણ અને ઉદ્યમિતાને પ્રોત્સાહન આપવા માટે કયા દેશે નીતિ આયોગના અટલ ઈનોવેશન મિશન (AIM) સાથે સ્ટેટમેન્ટ ઓફ ઈન્ટેન્ટ (SoI) પર હસ્તાક્ષર કર્યા છે ? ડેનમાર્ક નોર્વે સ્વીડન તુર્કી ડેનમાર્ક નોર્વે સ્વીડન તુર્કી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતીય સેનાએ 132 વર્ષની સેવા બાદ સૈન્ય ફાર્મો બંધ કર્યા છે, પહેલું સૈન્ય ફાર્મ કયા તૈયાર કરાયું હતું ? કોલકાતા મુંબઈ કાનપુર અલ્લાહાબાદ કોલકાતા મુંબઈ કાનપુર અલ્લાહાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વર્લ્ડ ઈકોનોમિક આઉટલુક અહેવાલ કઈ સંસ્થા દ્વારા જારી કરવામાં આવે છે ? UNICEF વર્લ્ડ બેંક IMF UNDP UNICEF વર્લ્ડ બેંક IMF UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં UK સ્થિત પેમેન્ટ્સ સિસ્ટમ્સ કંપની ACIએ જારી કરેલા ડિજિટલ ચૂકવણી અંગેના અહેવાલ અનુસાર, ભારતમાં ઈલેક્ટ્રૉનિક્સ ટ્રાન્ઝેક્શનનો હિસ્સો વર્ષ ___ સુધીમાં 50% થઈ જશે. વર્ષ 2030 વર્ષ 2022 વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2030 વર્ષ 2022 વર્ષ 2025 વર્ષ 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ___ ને ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે ? સુનિલ અરોરા અશોક લવાસા સુશીલચંદ્ર રાજીવકુમાર સુનિલ અરોરા અશોક લવાસા સુશીલચંદ્ર રાજીવકુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP