કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં જારી ટ્રીબ્યુનલ રિફોર્મ્સ (સુવ્યવસ્થીકરણ અને સેવાની શરતો) વટહુકમ, 2021 અનુસાર, ટ્રીબ્યુનલ્સના અધ્યક્ષનો કાર્યકાળ કેટલા વર્ષનો રહેશે ? 6 વર્ષ 4 વર્ષ 5 વર્ષ 3 વર્ષ 6 વર્ષ 4 વર્ષ 5 વર્ષ 3 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) કયો દેશ મે 2021 સુધીમાં મંગળની સપાટી પર તેનું પ્રથમ માર્સ રોવર 'જ્યુરોંગ' ઉતારવાની યોજના બનાવી રહ્યો છે ? જાપાન ચીન ઈઝરાયેલ દક્ષિણ કોરિયા જાપાન ચીન ઈઝરાયેલ દક્ષિણ કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નેશનલ સેવિંગ્સ ઈન્સ્ટિટ્યૂટે જણાવ્યાનુસાર, દેશમાં નાની બચત યોજનાઓમાં સૌથી વધુ ફાળો આપનારું રાજ્ય કયું છે ? મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ તમિલનાડુ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંક 2021માં ભારતનો ક્રમ કેટલામો છે 154 142 112 121 154 142 112 121 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) કયું રાજ્ય દર વર્ષે પ્રત્યેક પરિવારને રૂ.5 લાખ સુધીનો સ્વાસ્થ્ય વીમો પ્રદાન કરનારું ભારતનું પ્રથમ રાજ્ય બન્યું ? આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન હરિયાણા આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા 'ધ વર્લ્ડ ઈન 2030 : પબ્લિક સર્વે રિપોર્ટ' જારી કરવામાં આવ્યો ? UNICEF UNDP વર્લ્ડ બેંક UNESCO UNICEF UNDP વર્લ્ડ બેંક UNESCO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP