કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં રવિન્દ્રનાથ ટાગોર સાહિત્યિક પુરસ્કાર 2021-2022 કોણે જીત્યો ? એક પણ નહીં આપેલ બંને સુદીપ સેન શોભના કુમાર એક પણ નહીં આપેલ બંને સુદીપ સેન શોભના કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારત અમેરિકા વચ્ચેના સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘યુદ્ધ અભ્યાસ 2022’નું આયોજન ક્યા રાજ્યમાં થયું ? રાજસ્થાન સિક્કિમ ઉત્તરાખંડ ઓડિશા રાજસ્થાન સિક્કિમ ઉત્તરાખંડ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ ક્યારે મનાવાય છે ? 3 ડિસેમ્બર 2 ડિસેમ્બર 7 ડિસેમ્બર 1 ડિસેમ્બર 3 ડિસેમ્બર 2 ડિસેમ્બર 7 ડિસેમ્બર 1 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં RBIએ ક્યા દેશ સાથે કરન્સી સ્વેપ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા ? માલદીવ શ્રીલંકા નેપાળ ભૂટાન માલદીવ શ્રીલંકા નેપાળ ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં સંસ્કૃતિ મંત્રાલયે ક્યા શહેરમાં ‘સ્વર ધરોહર મહોત્સવ'નું આયોજન કર્યું ? નવી દિલ્હી વારાણસી મુંબઈ કોચી નવી દિલ્હી વારાણસી મુંબઈ કોચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ગૂગલે ‘ધ સન ક્વીન’તરીકે ઓળખાતા મારિયા ટેલ્કસનું ડૂડલ બનાવી સન્માનિત કર્યા હતા, તેઓ ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ? વૈજ્ઞાનિક સંગીતકાર સાહિત્યકાર પર્યાવરણ વિદ્ વૈજ્ઞાનિક સંગીતકાર સાહિત્યકાર પર્યાવરણ વિદ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP