કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારત-બ્રિટન સૈન્ય અભ્યાસ અજય વોરિયર-2021ની છઠ્ઠી આવૃતિનું આયોજન ક્યા કરાયું ? પુણે આંધ્ર પ્રદેશ રાજસ્થાન ઉત્તરાખંડ પુણે આંધ્ર પ્રદેશ રાજસ્થાન ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્યના મુખ્યમંત્રીએ રાજ્યમાં તમામ મહત્ત્વપૂર્ણ બેઝિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટોની પ્રગતિની સમીક્ષા માટે ‘ઈ-મુનેત્રમ' નામક વેબ પોર્ટલ લૉન્ચ કર્યું છે ? કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્યનો કિન્નોર જિલ્લો 100% COVID-19 રસીકરણ કરનારો ભારતનો પ્રથમ જિલ્લો બન્યો ? આંધ્ર પ્રદેશ હિમાચલ પ્રદેશ ઓડિશા ઉત્તરાખંડ આંધ્ર પ્રદેશ હિમાચલ પ્રદેશ ઓડિશા ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. સુનીલ છેત્રી ભારતીય ફૂટબોલ ટીમનો કેપ્ટન છે. આપેલ પૈકી કોઈ નહીં ભારતીય ફૂટબોલર સુનીલ છેત્રીએ 77 આંતરરાષ્ટ્રીય ગોલ કરીને ફૂટબોલર પેલેની બરાબરી કરી છે. આપેલ બંને સુનીલ છેત્રી ભારતીય ફૂટબોલ ટીમનો કેપ્ટન છે. આપેલ પૈકી કોઈ નહીં ભારતીય ફૂટબોલર સુનીલ છેત્રીએ 77 આંતરરાષ્ટ્રીય ગોલ કરીને ફૂટબોલર પેલેની બરાબરી કરી છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) 300 T20 મેચની કપ્તાની કરનારો વિશ્વનો પ્રથમ ક્રિકેટર કોણ બન્યો ? વિરાટ કોહલી એમ.એસ. ધોની ડેવિડ વોર્નર ઈઓન મોર્ગન વિરાટ કોહલી એમ.એસ. ધોની ડેવિડ વોર્નર ઈઓન મોર્ગન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે હેલ્થ ઈન્ફર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ (HIMS) પ્રોજેક્ટ અંતર્ગત દરેક નાગરિકને યુનિક સ્વાસ્થ્ય કાર્ડ જારી કરવાનો નિર્ણય કર્યો છે ? આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર લદાખ દિલ્હી આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર લદાખ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP