કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ઈકોનોમિક સર્વે 2021-22 અનુસાર, ભારત વિશ્વમાં સૌથી વધુ વનવિસ્તાર ધરાવતા દેશોમાં કેટલામાં ક્રમે છે ? 15મા 10મા 8મા 12મા 15મા 10મા 8મા 12મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) મારુ મહોત્સવનું આયોજન ક્યા રાજ્યમાં થાય છે ? મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ છત્તીસગઢ રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ છત્તીસગઢ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સેલ્સફોર્સ ગ્લોબલ ડિજિટલ સ્કિલ્સ ઈન્ડેક્સ 2022માં ભારતનું સ્થાન ___ છે. ત્રીજું પ્રથમ પાંચમું ચોથું ત્રીજું પ્રથમ પાંચમું ચોથું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં શ્યામાપ્રસાદ મુખરજી રૂર્બન મિશનની કેટલામી વર્ષગાંઠ મનાવાઈ ? 4થી 8મી 6ઠ્ઠી 5મી 4થી 8મી 6ઠ્ઠી 5મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ક્યા સંગઠન દ્વારા 24 ફેબ્રુઆરીએ પ્રત્યેક વર્ષ સેન્ટ્રલ એક્સાઈઝ ડે મનાવાય છે ? ઈન્કમટેક્ષ વિભાગ SEBI CBIC RBI ઈન્કમટેક્ષ વિભાગ SEBI CBIC RBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) પ્રોજેક્ટ આરોહણ ક્યા રાજય સાથે સંબંધિત છે ? મિઝોરમ આસામ મેઘાલય રાજસ્થાન મિઝોરમ આસામ મેઘાલય રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP